લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સોમેશ્વર મંદિર અંકલેશ્વર અને સ્વામીવિવેક નંદ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી વિના મૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં બ્લડ પ્રેસર ચેકઅપ શૂગર ચેકઅપ,આંખ ચેકઅપ કરી વિના મૂલ્યે ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું.કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી.કેમ્પમાં પ્રમુખ વાસુદેવ ગજેરા,પ્રમુખ સુનિતા ગજેરા, પ્રોજેક્ટ ચેરમેન સહિત હાજર રહ્યા હતા