ચિલોડા-હિંમતનગર હાઇવે નંબર 48 પર આજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક ચાલુ ગેસ ટેન્કરમાંથી અચાનક ગેસ લીકેજ થવા લાગ્યો હતો. આ ઘટના સલાલ ગામ પાસે બની હતી, જેના કારણે હાઇવે પર ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગેસ લીકેજનું કારણ હજુ અકબંધ છે, પરંતુ આ ઘટનાના કા