આપ પ્લોટો ની નજીકમાં જ કાળકા માતાજી નું જૂનું મંદિર પણ આવેલું છે અને ચૈત્ર માસમાં આ મંદિરે મેળો પણ ભરાતો હોય છે અને આ મંદિર પ્લોટોની નજીકમાં જ હોય જેથી ત્યાં અંશાતધારો પણ લાગુ પડતો હોય અને મંદિરથી 500 મીટરની હદમાં જ આ પ્લોટમાં બાંધકામ કરવાની તજવી જ ચાલતી હોય જેથી અમો નજીકમાં તમામ રહીશો આ બાબતે વાંધો હોય અને મકાનો નો બાંધકામ લઘુમતી જાતિના દ્વારા નહીં કરવામાં આવે તેવો અમોને વાંધો હોવાથી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ છે