અમદાવાદથી દ્વારકા સ્કેટિંગ કરી યુવાનઆજે પહોંચ્યો દ્વારકા... મૂળ ઉત્તરપ્રદેશનાં વતની અને અમદાવાદ ખાતે નોકરી કરતા મુન્નાર નિષાદ નામના યુવાને સ્કેટિંગ કરી દ્વારકા પહોંચ્યો... મુન્નાર નિષાદને સ્કેટિંગનો શોખ હોવાથી અમદાવાદથી સ્કેટિંગ કરી ભગવાન દ્વારકાધીશનાં દર્શને પહોંચ્યો... 17 મી ઓગસ્ટનાં રોજ અમદાવાદથી નીકળ્યો હતો નિષાદ...