મહીસાગર જિલ્લાના વિરપુર પોલીસ મથક વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોર ગામે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3,08,104 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તરફથી અંદાજિત અગિયાર વાગ્યા બાદ માહિતી મળી.