Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જીજી હોસ્પિટલ રોડ પર આવેલ દુકાનો પાસે કરાયેલા દબાણો તંત્ર દ્વારા કબ્જે કરાયા

Jamnagar City, Jamnagar | Sep 11, 2025
જામનગરની જી જી હોસ્પિટલ રોડ પર દુકાનદારો દ્વારા દુકાન બહાર ગેરકાયદેસર ખડકેલા ટેબલ અને લારીઓ મનપા એસ્ટેટ શાખા દ્વારા કબ્જે કરવામાં આવ્યા, ઉલ્લેખનીય છે આ રોડ પર આવતા નવાર ટ્રાફિક જામ સર્જાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us