વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદી કરવાના સરકારના નિર્ણય ના વિરોધ માં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેકટર ને લેખિતમાં આવેદન પાઠવી આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં ખેડૂતોની મહાપંચાયત બોલાવી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી હતી