This browser does not support the video element.
જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જાફરાબાદના બંદર પર લગાવાયુ ત્રણ નંબર નું સિગ્નલ...
Amreli City, Amreli | Aug 20, 2025
હવામાન વિભાગ દ્વારા ભારે પગલે અતિ ભારે રસાદની આગાહી આપવામાં આવી.જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું.જાફરાબાદ બંદર ખાતે 3 નંબર નું સિગ્નલ લગાવી માછીમારોને પરત બોલાવ્યા.જાફરાબાદના દરિયામાં પવન અને વરસાદના કારણે ભારે કરંટ જોવા મળ્યો.550 જેટલી બોટો કિનારે પરત ફરી અન્ય બોટો મોડી રાત્રી સુધીમાં કાંઠે પહોંચશે..