Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: અંકલાછ અને ઢોલુમ્બરના ખેડૂતોને કેવિકે ખાતે ટીંડોળા અને પરવળની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

Bansda, Navsari | Sep 10, 2025
નવસારી જિલ્લાના કેવિકે ખાતે ટીંડોળા અને પરવળની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના બાગાયત વૈજ્ઞાનિક ડો. દિક્ષિતા પ્રજાપતિએ ટીંડોળા અને પરવળની સુધારેલી જાતો ‘ગુજરાત નવસારી ટીંડોળા-૧’ અને ‘ગુજરાત નવસારી પરવળ-૧’ અંગે વિગતવાર માહિતી આપી. તાલીમ દરમ્યાન ટીંડોળાના રોપાના અગ્રિમ હરોળનું નિદર્શન પણ ગોઠવાયું હતું. ઢોલુમ્બર, અંકલાંછ અને રવણીયા ગામના આશરે ૨૦ ખેડૂત હાજર
Read More News
T & CPrivacy PolicyContact Us