શહેરની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય છાત્રાનું ગળુ કાપી હત્યા નીપજાવી દેવામાં આવી હતી જેમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો જયારે સહ આરોપીને ઈજા પહોચી હોવાથી સારવાર તળે રાખવામાં આવ્યો હતો જેની મંગળવારે સારવાર પુરી થતા પોલીસે ધરપકડ કરી છે.