Install App
adilpatel123
This browser does not support the video element.
વડોદરા દક્ષિણ: 5 ઈસમો ને પાસા હેઠળ સુરત,નવસારી,મહેસાણા તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયા
Vadodara South, Vadodara | Sep 5, 2025
વડોદરા શહેર પોલિસ દ્વારા ઘરફોડ ચોરી તથા પ્રોહીબીશનના ગુના માં સંડોવાયેલ પાંચ જેટલાં ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી હતી,તેઓ ની અટકાયત કરી સુરત,નવસારી,મહેસાણા,અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!