વ્યારા શહેર ની દક્ષિણાપથ શાળા સહિત જિલ્લાની અલગ અલગ શાળામાં શિક્ષક દિન ઉજવાયો.તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આજે ગુરુવારના રોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દક્ષિણાપથ શાળા સહિતની જિલ્લાની અલગ અલગ શાળામાં શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓ ધ્વારા શિક્ષક ની ભૂમિકા ભજવવામાં આવી હતી.