પાલીતાણાના પટેલ બોર્ડિંગ ખાતે કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો નવ નિયુક્ત પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ આવનાર દિવસોમાં ચૂંટણીને લઈને ગામડાઓ કામે લાગી જવા કાર્યકર્તાઓને હાકલ કરાઇ હતી જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડની આગેવાનીમાં બેઠક મળી હતી