Download Now Banner

This browser does not support the video element.

કલેકટરના માર્ગદર્શન હેઠળ બીજો ડ્રોન લાઈટ શો યોજાયો, કલેકટરે આપી પ્રતિક્રિયા

Palanpur City, Banas Kantha | Sep 6, 2025
કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અંબાજી ખાતે બીજો ડ્રોન લાઈટ શો યોજાયો હતો આ અંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ પોતાની પ્રતિક્રિયા આપી હતી જે આજે શનિવારે સવારે 11:30 એ સામે આવી છે તેમણે કહ્યું કે ભાદરવી પૂનમના મહામેળામાં બીજી વખત લાઈટ ડ્રોન શો યોજાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us