શનિવારના 10:30 કલાકે મળેલી આંકડાકીય વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ પ્રોવીબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે ધરમપુરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન સમડી ચોક પાસે વાહન ચેકિંગ દરમિયાન વાહનના નિયમોનો ઉલ્લેખન કરતાં વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ વાહન ચાલકોને વહનના નિયમોનું પાલન કરવા માટે સૂચન કર્યા હતા