જામનગર - ખંભાળિયા હાઈવે પર અકસ્માત, સવારે ખાવડી નજીક ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, અકસ્માતમાં એક વ્યકિતનું મોત, એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ, આ અકસ્માતમાં બોલેરોમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો..