ભુજ।રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છનો ઔધોગિકની સાથે પ્રવાસન જિલ્લા તરીકે વિકાસ થઈ રહ્યો છે પ્રવાસન સર્કિટ ધોળાવીરા. ધોરડો અને લખપતના ભાગરૂપે છેડે આવેલા લખપત તાલુકાનો વિકાસ કરાઈ રહ્યો છે. યાત્રાધામ માતાનામઢનું નવીનીકરણ કરાયું અને હવે દેશના 4 સરોવર પૈકીના એક એવા નારાયણ સરોવર અને પશ્ચિમી છેવાડે સિવાય ગુજરાતમાં પ્રથમ સમુદ્રી સીમા દર્શન અને જંગલ સફારી સહિતના આયોજનો વચ્ચે લખપતમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માટે ગુજરાત પ્રવાસન વિભાગ