ફરિયાદી રાજેશ્રીબેન વસાવા ની ફરિયાદ મુજબ તેઓ સેલંબા ગણપતિ વિસર્જન ના બંદોબસ્તમાં હતા તે વખતે આ કામનો આડપી હિતેન્દ્રભાઈ વસાવા તેમને અવારનવાર ફોન કરતા હતા પરંતુ ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં ઢોલ ત્રાસા વગાડવાનો અવાજ વધુ હોય જેથી મોબાઈલ ફોન ઉપર વાત નહીં થઈ શકતી હોય જેથી આ કામના આરોપીને લાગેલ કે ફરિયાદી બેન કોઈની સાથે મોટરસાયકલ ઉપર બેસીને ફરવા ગયા હશે તેથી તેમને મા બેન સમાન ની ગાળો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશ