મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે ડેમમાં 338 ક્યુસેક પાણીની આવક અને પગલે ભાદર ડેમમાંથી 338 ક્યુસેક પાણી ભાદર નદી ની અંદર છોડવામાં આવી રહ્યું છે જેથી લોકોને નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે ભાદરડેમ એ મહીસાગર જિલ્લાના ત્રણ તાલુકાઓ માટે મહત્વનો ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ.