સાવલી માં વડોદરાખાનખનિજ વિભાગ ની રેડ રેતી માફિયાઓ માં ફફડાટ સાવલી પાસેના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં આજે વડોદરાખાનખનિજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અને બે ટીમ બનાવી તપાસ હાથ ધરી ટ્રક અને એક્સેલેટર સહિત કરોડો રૂપિયા નો મુદ્દદામાલ ડિટેન કરી કાર્યવાહી કરાતાં ગેરકાયદે રેતીખનન કરતાં માફિયાઓ માં ફફડાટ ફેલાયો સામે દિવાળી ના સમયેજ વડોદરાજિલ્લા સાવલી તાલુકાના અમરાપુરા ગામ ના સીમ વિસ્તાર માં વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામેચી ના માર્ગદર્શન હેઠળ ખાનખનિજ