શાપર મેટોડાના ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસ દ્વારા આજે સવારે 11:00 વાગ્યાથી જ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં, બ્લેક ફિલ્મ લગાડેલા વાહનો તેમજ નંબર પ્લેટ વિનાના વાહનો અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરનારવાહન ચાલકો સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી હતી.