ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ દ્વારા ધ્રાંગધ્રા ના રાવળીયાવદ મા રમતી બાળકીને રીક્ષામાં ફરવાના બહાને લઈને સારીક અડપલા કરવાના કેસમાં 28 સાહેદો 21 દસ્તાવેજીક પુરાવા અને ફરીયાદી તપાસ અધીકારી ની જુબાની અને સરકારી વકીલ ની દલીલો ને ધ્યાનમાં લઈને આરોપી 20 વષઁની કેદ ની સજા દસ હજાર નો દંડ અને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો..