રાણપુર તાલુકા પંચાયત પાછળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વડીલો પર્જિત જમીન હોય જેનું મન દુઃખ રાખી વ્યક્તિ ને જેમ ફાવે તેમ ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ વ્યક્તિ પર ફોરવીલ ચડાવી દેવાથી વ્યક્તિ દ્વારા 7 ઇસમો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી