ધંધુકામાં શ્રી ડી.એ.ઈંગ્લિશ એકેડેમીમાં હર્સોઉલ્લાસ સાથે નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવ્યું.* માતાજી નો માંડવો સજાવી અને બધાએ સાથે મળીને આરતી ઉતારી . વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો દ્વારા માતાજીને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. તે અન્નકૂટથી સુંદર સાખીયો દોરવામાં આવ્યો. બધા બાળકો અને સ્ટાફમિત્રો આનંદો ઉલ્લાસ સાથે ગરબા રાસ રમ્યા.