સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ પર પાર્ક બનાવવાના ખાતમુરત મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષભાઈ દોષીએ ભાજપ સરકાર પર આંકડા પ્રહાર કર્યા ત્યારે અગાઉ પણ કરોડો રૂપિયાના ખર્ચે પાર્ક બનાવવાની જાહેરાત કરી ખાતમુરત કરવામાં આવ્યું હતું અને લાખો નો ખર્ચો કરવામાં આવ્યો હતો ત્યારે આ બીજી વખત ખાત મુર્હૂત કરવામાં આવી છે અને ચૂંટણી ભાજપ લોકોને ભરમાવતી હોવાના આક્ષેપ કર્યા