આગથળા પોલીસ દ્વારા લાખણી ગ્રામ પંચાયત ખાતે આગમી ઈંદ એ મિલાદ સહિત ગણેશ ચતુર્થી તહેવારો ને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં લાખણી સરપંચ સુરેશભાઈ એ પટેલ ઉપ સરપંચ રૂડસિહ રાજપુત યાસિંભાઈ મેમણ P i આર.આર. રાઠવા.હેડ કો રમેશ ભાઈ સહિત લાખણી શહેરના નાના મોટા વેપારીઓ સહિત આજુબાજુમાં ઘંઘો રોજગાર કરતા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગથળા પોલીસ દ્વારા દ્વારા વેપારીઓને તહેવારોને લઈ માર્ગદર્શન આપ્યું હતું