મહીસાગર જિલ્લા નું જે નલ સે જલ કૌભાંડ સામે આવ્યું હતું જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે cid crime દ્વારા જેન્તીભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને તેને લુણાવાડા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા તેના 15 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પૂછપરછમાં વધુ વિગતો બહાર આવશે.