માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રો પીએસઆઇ ડી કે ચૌધરી ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો માંગરોળ તાલુકામાં તક પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એચ સોલંકી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ ચૌધરી અને સ્ટાફ દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેઓની કડોદરા ખાતે