Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: ભારે વરસાદના કારણે સકરાણા ગામનું પુલ પાણી માં ધોવાયુ #Jansamasya

Mangrol, Junagadh | Aug 23, 2025
ભારે વરસાદના કારણે સકરાણા ગામનું પુલ પાણી માં ધોવાયુ #Jansamasya વાડી વિસ્તારના અનેક લોકો પસાર થતા લોકો ને જીવનો જોખમે પસાર થવું પડે છે.... વાડિ વિસ્તારના ૧૫૦ જેટલા ખેડુતો નો રહે છે.... માંગરોળ : સકરાણા થી વિરપુર જતા પુલનું ધોવાણ અનેક વખત રજૂઆતો કરવા છતા તંત્ર ના પેટમાં પાણી નથી હલતું ૧૦ વર્ષ પુલ જર્જરિત હાલતમાં....
Read More News
T & CPrivacy PolicyContact Us