This browser does not support the video element.
ગઢડા: ગઢડા તાલુકાના ખોપાળા-વિરડી રોડ ઉપરથી મોટરસાયકલ ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Gadhada, Botad | Sep 25, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપળા-વિરડી રોડ ઉપરથી મોટરસાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાય રાકેશભાઈ લાલભાઈ ભીલ નામના વ્યક્તિનું ટી.વી.એસ. કંપનીનું જી.જે.17 બીબી 9945 નંબરનું મોટરસાયકલ અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થતા ગઢડા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાય જેને તપાસ ગઢડા પોલીસે શરૂ કરી છે..