This browser does not support the video element.
ભુજ: ધાણેટીની ફેક્ટરીમાંથી 80 હજારની મત્તા ચોરાઇ
Bhuj, Kutch | Aug 31, 2025
ધાણેટી ગામે આવેલી સાંચી પ્રીકાસ્ટ ફેક્ટરીની ખુલ્લી જગ્યા માંથી અજાણ્યો ઇસમ કેબલ અને કોમ્પ્યુટર સહીતનો 80 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. સતાપરના ફરિયાદી બાબુભાઈ હમીરભાઈ માતાના જણાવ્યા મુજબ બનાવ 7 ઓગષ્ટના રાત્રી દરમિયાન બન્યો હતો.ફરિયાદીની દેખરેખ હેઠળની સાંચી પ્રીકાસ્ટ ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં રાખેલ 45 હજારની કિંમતનો 100 મીટર કેબલ વાયર,25 હજારની કિંમતનો એલજી કંપનીનો કોમ્પ્યુટર સેટ અને 10 હજારનો વેલ્ડીંગ મશીન સહીત કુલ રૂપિયા 80 હજારની કિંમતનો મ