મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રતાપપુરા ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું આયોજન થનાર છે જેને લઇ અને આજરોજ પ્રાંત કચેરી ખાતે મેળા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રવાડીના મેળો ભરવા બાબતે ચર્ચા કરવામાં આવી.