Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 5.400 નો દેશી દારૂ ઝડપી પાડ્યો.

Tilakwada, Narmada | Aug 22, 2025
નર્મદા જિલ્લામાં મોટી માત્રામાં દેશી દારૂ વેચાતો હોય છે ત્યારે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. છતાં પણ કેટલાક દેશી દારૂ ના બૂટલેગરો સુધાર જ નથી વારંવાર દેશી દારૂ પકડાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us