This browser does not support the video element.
નડિયાદ: વિચરતી અને વિમુક્ત જાતિઓના "વિમુક્ત દિન" ની ઉજવણીના ભાગરૂપે નડિયાદ ખાતે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ.
Nadiad City, Kheda | Sep 1, 2025
વિચરતી અને વિમુક્ત જાતિઓના "વિમુક્ત દિન" ની ઉજવણીના ભાગરૂપે નડિયાદ ખાતે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ.વિચરતી અને વિમુક્ત જાતિઓના "વિમુક્ત દિન" ની ઉજવણીના ભાગરૂપે નાયબ નિયામક શ્રી (વિકસતી જાતિ) ખેડા જિલ્લા અને ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ, મરીડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં જાગૃતિ લાવવા ખાતાની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર પસારના હેતુ આંબેડકર હોલ , નડિયાદ ખાતે ગતરોજ સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી.