છોટાઉદેપુુર થી બોડેલી તરફ જતા ભારદારી વાહનોને છોટાઉદેપુુર થી કવાંટ થઇ ડાઇવરઝન આપવામાં આવેલ હોય જેથી ભારદારી વાહનો છોટાઉદેપુુર થી કવાંટ તરફ જતા હોય જે રસ્તામાં સિગલા ઘાટી આવતી હોય જેથી માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા વળાક વાળા રોડ પર રીફલેકટર લગાડવામાં આવ્યું છે. એમ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ અજય ચૌહાણ દ્વારા જણાવાયું છે.