Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: શહેરમાં સાંજના સમયે વરસાદ પડ્યો, 19મીમી વરસાદ નોંધાયો

Anand City, Anand | Sep 5, 2025
આણંદ શહેરમાં શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં એકા એક પલટો આવ્યો હતો અને પંથકમાં વરસાદ પડ્યો હતો. શુક્રવારે સાંજે 10:00 વાગ્યે મળતી આંકડાકીય માહિતી અનુસાર 19 મીમી વરસાદ નોંધાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us