છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. વૈશ્વિક દબાણ વચ્ચે ભારત સરકારે કપાસ ઉપરથી દૂર કરેલા વેરાઓ ફરી લાગુ કરવા આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ. પક્ષે જણાવ્યું કે આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જશે. અને ખેડૂતોને આર્થિક નુકસાન થશે. વધુમાં વીનુ રાઠવા એ શું કહ્યું? આવો સાંભળીએ.