Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: કૃષિમંત્રીના નિવેદન પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 2, 2025
રાજ્યના કૃષિમંત્રીનું નિવેદન છે કે ગામડામાં બેઠેલા VCE નું નિવેદન છે.કૃષિમંત્રી કોઈપણ અભ્યાસ કર્યા વગર નિવેદન આપે એ હાસ્યાસ્પદ છે.ગઇકાલે કેન્દ્ર સરકારના નાફેડના ઇ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન પહેલી વખત કરવાનું ચાલુ કર્યું એ ખબર નહોતી ?ગયા વર્ષે રાજ્ય સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું એ કૃષિમંત્રી ભૂલી ગયા હશે.આ વિગતો બપોરે 12.45 એ થી મળેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us