મોડાસા તાલુકાના સાયરા પંથકના શ્રી ગેબી મહાદેવ મંદિર પાસેની માઝુમ નદી બે કાંઠે વહેતી થઇ છે.માઝૂમ જળાશય માં સતત પાણી આવક નોંધાતા જાદસ્યનું પાણી નદી આ છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે માઝૂમ નદી ને કાંઠે વહેલા લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.વહેતી નદીના આજરોજ દ્રશ્યો સામે આવ્યા હતા.