પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના તાતીથૈયા ગામના સોની પાર્ક માં આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોને સરળતાથી સમજ પડે અને રોગ મુક્ત રહે તે માટે આરોગ્ય વિભાગ ગાંધીનગરથી નુક્કડ ભવાઈ, નાટક અને પાપેટશો, જેવા વિવિધ કાર્યક્રમો વિવિધ વિસ્તારોમાં યોજીને જન સમુદાયમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ જેવા રોગના લક્ષણો , રોગના ફેલાવવાના કારણો તથા તેના અટકાયતી પગલાં વગેરેની સમજ લોકોને આપવામાં આવી હતી