ગુરૂવારના 3 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ| વલસાડના સાંસદ ધવલ પટેલના તિથલ રોડ પર આવેલા જન સંપર્ક કાર્યાલય ખાતે આજરોજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પહોંચ્યા હતા ત્યારે વલસાડના કાંઠા વિસ્તારના રાહદારીઓ દ્વારા સાંસદ ધવલ પટેલની મુલાકાત લઈ વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી અને તમામ પ્રશ્નોના નિરાકરણ અર્થે| સૌને આશ્વાસન પાઠવ્યું હતું. અને વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરીશું તેવું જણાવ્યું હતું