Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: ધારાસભ્યના નિવાસ સ્થાન ખાતે નવીન કાર્યાલયનો શુભારંભ, પ્રજાના સેવા અર્થે કાર્યાલય શરૂ: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ

Nadiad City, Kheda | Aug 27, 2025
ધારાસભ્ય પંકજ દેસાઈના નિવાસ્થાને નવીન કાર્યાલયનો શુભારંભ. નડિયાદ નગરજનોના સેવા અર્થે નવીન કાર્યાલયનું શુભારંભ સંત સત્યદાસ જી મહારાજ ગણેશદાસજી મહારાજ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો આ શુભારંભ પ્રસંગે સંતરામ મંદિરના સંત સત્ય દાસ મહારાજ ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત હાજર રહ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us