કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશનો આજે રોટરી ઓલ ખાતે કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પ્રદેશના કોંગ્રેસ આગેવાનો જિલ્લાના આગેવાનો કાર્યકરો સહિત સ્થાનિક લોકો જોડાયા હતા અને સૌએ અને આ અભ્યાનને ગામડા સુધી લઈ જવામાં આવશે તેઓ સંકલ્પ કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો અને લોકશાહીને ભારે નુકસાન થતું હોવાના પણ આક્ષેપ કર્યા