Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
અમરેલી LCBનું મહારાષ્ટ્રમાં ઓપરેશન,25 વર્ષથી નાસતા ફરતા છેતરપિંડીના આરોપી નાગપુરમાંથી ઝડપાયો
Amreli City, Amreli | Sep 13, 2025
અમરેલી LCBએ 25 વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં ફરાર આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત મિસ્ત્રીને મહારાષ્ટ્રના નાગપુરમાંથી ઝડપી લીધો. વર્ષ 2000માં મારુતિ કાર પરત ન કરતાં ફરિયાદ નોંધાઈ હતી. લાંબા ગાળાની તપાસ બાદ પોલીસે આરોપીને કાબૂમાં લીધો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!