બુધવારના છ કલાકે ઝડપાયેલા આરોપીની વિગત મુજબ| વલસાડના રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ ઉપર આવતી જતી ટ્રેનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પ્લેટફોર્મ| નંબર બે ઉપર ઉત્તર છેડા પાસે એક ઈસમ ઉભેલો હોય જેના ઉપર પ્રોહિબિશન અંગે શંકા જતા તેના થેલામાં ચેક કરવામાં આવતા કુલ 48 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે| કુલ 4224 નો મુદ્દામાલ કબજો લઈ વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે