Download Now Banner

This browser does not support the video element.

રાપર: શિવગઢમાં 9 હજારના દારૂ સાથે 1 શખ્સને બાલાસર પોલીસે ઝડપ્યો

Rapar, Kutch | Aug 21, 2025
દેસરા કરશનભાઈ પરમાર પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં વિદેશી દારૂનો જથ્થો મગાવી વેપલો કરે છે. આ બાતમીના આધારે તેના વાડામાં દરોડો પાડી તલાશી દરમિયાન મળી આવેલા રૂ.9,000 ની કિંમતના વિદેશી દારૂના 30 ક્વાર્ટરિયા સાથે તેની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us