તાલુકાના પોણાઈ ગામના પતિ-પત્ની કે જે કેસરગંજ ગામે ખેત મજૂરી કરે છે. ત્યારે ગતરાત્રીના અંદાજીત 11 વાગ્યા ની આસપાસ કોઈ અગમ્ય કારણોસર પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું અને ત્યારબાદ પતિએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું.ત્યારે આ સમગ્ર બનાવ અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી. ત્યારે વડાલી અને ઈડર ફાયર બ્રિગેડ ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ કુવામાંથી પતિ-પત્નીને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.અને ત્યારબાદ બંન્ને ને સારવાર અર્થે ખસેડાયા