અમરેલી જિલ્લામાં ખરાબ રસ્તા અને જનતાની રોજિંદી મુશ્કેલીઓને લઈ આજે બપોરે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ તંત્ર સામે શાબ્દિક પ્રહાર કર્યો હતો.આજે ૧ કલાક આસપાસ સોશિયલ મીડિયા પર મૂકાયેલો આ વીડિયો થોડા જ કલાકોમાં વાયરલ થયો હતો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.