આજે ગણેશ વિસર્જન ને લઇ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પાલિકાની ફાયર ટીમને આણંદ ના લોકેશ્વર તળાવ ઉપર ગણપતિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગણેશ વિસર્જન સારી રીતે થાય તે માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ફાયર ની ટીમને લોટેશ્વર તળાવ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અત્યાર સુધીમાં 24 કરતાં વધારે ગણપતિની મૂર્તિઓ ફાયર વિભાગ દ્વારા વિસર્જિત કરવામાં આવી છે