This browser does not support the video element.
માંગરોળ: માંગરોળ ના ગોરેજ ગામે કોજવે તુટ્યો #Jansamasya
Mangrol, Junagadh | Aug 26, 2025
માંગરોળ ના ગોરેજ ગામે કોજવે તુટ્યો #Jansamasya જુનાગઢ માંગરોળ તાલુકાના ગોરેજ ગામે કોઝવે તુટ્યો હજારો લોકો થયા પરેશાન જીવના જોખમે બાઇકો કાઢતા લોકો નજરે પડ્યા માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વોકળા ઉપરનો કોઝવેનુ ધોવાણથી તુટ્યો જેથી સામે કાંઠે વસતા હજાર જેટલા લોકો ભારે હાલાકી ભોગવવી પડે છે કારણકે કોઝવે તુટતા અહીંથી લોકો જીવના જોખમે બાઇકો કાઢતા નજરે પડ્યા છે બીજીતરફ સામે કાંઠે સીમ શાળા હોવાથી બાળકોનેપણ હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે